નર્મદા પરિક્રમાની ભૂમિ પાવન ભૂમિ છેઃ શાહ

2022-11-25 92

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રાજ્યમાં મતદારોને રિઝવવા માટે સભા ગજવી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે આજે વાગરામાં સભાને સંબોધન કર્યું હતું. વાગર વિધાનસભા બેઠકના ઉમેદવાર અરૂણસિંહ રાણાને જીતાડવા માટે અમિત શાહે અપીલ કરી હતી. શાહના સંબોધનના મુખ્ય મુદ્દા.