રાજીવ શુક્લાએ કહ્યું કે ભાજપના મંત્રીઓ આવ્યા છે પણ કંઈ કરી શક્યા નથી. આંતરિક ક્લેશ તમામ રાજ્યોમાં હોય છે. આ સિવાય તેઓએ કહ્યું કે 27 વર્ષમાં ભાજપે શું કર્યું તેનો કોઈ હિસાબ નથી. ગુજરાતમાંથી ભાજપની સત્તા સરકી રહી છે. આ સિવાય તેઓએ એમ પણ કહ્યું કે આ વખતની ચૂંટણી મહત્ત્વની છે. ભાજપ અને આપ માત્ર વાયદા કરે છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.