ખેડાના મહુધામાં અમિત શાહનો શંખનાદ

2022-11-25 25

મોદી સરકારે દેશને સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે એમ કહેતા અમિત શાહે ખેડામાં પ્રચારની શરૂઆત કરી હતી. તેઓએ જનતાને અનુરોધ કરતા કહ્યું કે આ વખતે ભૂલ ન કરતા, કમળને મત આપજો. આ સિવાય ભાયાવદર પાલિકાના 12 સભ્યો કેસરિયા કરશે. આજથી શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસ માટે પ્રચાર શરૂ કરી દીધો છે. બાપુએ કહ્યું કે ભાજપની કેડર તૂટતી જાય છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.