ગુજરાતમાં આવેલું એક એવું ગામ જયાં નથી ચૂંટણીની ચર્ચા કે નથી પ્રચાર-પ્રસાર

2022-11-25 347

સમગ્ર ગુજરાતમાં ચૌરે-ચૌટે ચૂંટણીની ચર્ચા જોવા-સાંભળવા મળે છે. ચૂંટણી માટેનો પ્રચાર-પડઘમ વાગતા જોવા મળે છે. પણ ગુજરાતમાં આવેલું એક એવું ગામ કે એ ગામમાં નથી ચૂંટણીની ચર્ચા કે નથી પ્રચાર-પ્રસાર કારણ કે ગુજરાતમાં આવેલ આ ગામમાં ચૂંટણી જ નથી.

Videos similaires