ગુજરાત આગામી ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે પોતાનું સંકલ્પ પત્ર તૈયાર કરી નાખ્યું છે. આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરાશે.