તમારો મત 5 વર્ષ સુધી ગુજરાતનું ભવિષ્યનું નક્કી કરશે: અમિત શાહ

2022-11-25 158

ખેડાના મહુધામાં અમિત શાહની ચૂંટણીસભા યોજાઇ રહી છે. જેમાં આડીનાર ગામે અમિત શાહ ચૂંટણીસભા કરી રહ્યાં છે. મહુધાથી સંજય મહિડા ભાજપના ઉમેદવાર છે. તેમાં અમિત શાહે

સભા સંબોધન કરતા જણાવ્યું છે કે મહુધામાં સંજયસિંહને જીતાડવા આવ્યો છું. કેટલાક ગામડામાં પંકજ દેસાઈ પણ ઉમેદવાર હશે. તમારો મત 5 વર્ષ સુધી ગુજરાતનું ભવિષ્યનું નક્કી

કરશે.