અમિત શાહ મધ્ય ગુજરાત અને અમદાવાદમાં પ્રચાર કરશે

2022-11-25 316

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. જેમાં આજે અમિત શાહ પાંચ સભાઓ સંબોધશે. તેમાં મધ્ય ગુજરાત અને અમદાવાદમાં સભા સંબોધશે. તેમજ
અમિત શાહ મહુધા, ઝાલોદ, વાગરામાં સભા સંબોધશે અને નાંદોદમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. તથા રાત્રે અમદાવાદની નરોડા બેઠક પર સભા સંબોધશે.

Videos similaires