રાધનપુર ભાજપના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રચાર દરમિયાન રૂપિયા આપતો વીડિયો વાયરલ થયો છે. તેમાં ભાજપ ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વીડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાંપ્રચારમાં સ્વાગત કરવા આવેલી દીકરીને રૂપિયા આપ્યા હતા.