ગુજરાતમાં અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓ ચૂંટણી પ્રચારમાં જોડાયા

2022-11-25 392

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના આખરી દિવસોમાં પ્રચાર તેજ થયો છે. જેમાં ભાજપે દિગજ્જોને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. તેમાં કેન્દ્રિયમંત્રીઓથી લઇ સિનિયર

નેતાઓ મેદાને છે. જેમાં અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓ પણ પ્રચારમાં જોડાયા છે.

Videos similaires