કોંગ્રેસ ઉત્તર ગુજરાતને પછાત રાખ્યું - PM મોદી

2022-11-24 60

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે પીએમ મોદીએ અરવલ્લીના મોડાસામાં સભા ગજવી, જેમા તેમણે કહ્યું કે કોંગ્રેસ ઉત્તર ગુજરાતને પછાત રાખ્યું છે.