આ ચૂંટણી જનતા લડી રહી છે: PM મોદી

2022-11-24 189

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે. જેમાં આજે PM મોદી જંગી સભાઓને સંબોધિત કરી રહ્યાં છે. તેમાં બાવળા ખાતે વડાપ્રધાને સભાને સંબોધન કર્યું

છે. જેમાં સભામાં સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું છે કે બાવળા આવ્યો હોય અને લીલાબાના દર્શન ન થાય, તેવુ ન બને.

Videos similaires