ધોની બાદ વિરાટનો મસ્ક્યુલર અવતાર, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

2022-11-24 198

ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે. જ્યાં બંને દેશો વચ્ચે 3 વનડે શ્રેણીની સાથે 2 ટેસ્ટ પણ રમાશે. વિરાટ કોહલી બંને શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં સામેલ છે. તેથી જ રજાઓમાંથી પરત ફર્યા બાદ તેણે આ સિરીઝની તૈયારી માટે જીમમાં પરસેવો પાડવાનું શરૂ કરી દીધું છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Videos similaires