કોંગ્રેસને હંમેશા ગુજરાતને પછાત રાખવામાં રસ છે: PM મોદી

2022-11-24 319

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસામાં સભા કરી છે. જેમાં અરવલ્લીના ત્રણે ઉમેદવારો માટે પ્રચાર શરૂ કર્યો છે. તેમાં વડાપ્રધાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે ઉત્તર ગુજરાત આ વખતે

નવા મિજાજમાં જોવા મળી રહ્યું છે. તથા ઉત્તર ગુજરાતે ભાજપને જીતાડવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસને હંમેશા ગુજરાતને પછાત રાખવામાં રસ છે.