2022ની ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ

2022-11-24 38

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ADRનો રિપોર્ટ જાહેર થયો છે. જેમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો છે. 2022માં વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તથા

89 બેઠક પર કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. કુલ ઉમેદવારમાંથી 167 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે.