સુરતની ભગવાન મહાવીર કોલેજમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવકનો કબૂલાતનો વીડિયો સામે આવ્યો છે. તેમાં યુવતીને જાળમાં ફસાવી વીડિયો બનાવી બ્લેકમેઈલ કરતો હતા. તથા અત્યાર સુધી ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત કરી છે.