વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યાં છે. જેમાં આજે દાહોદની મુલાકાતે છે. તેમાં દાહોદના ખરોડ ખાતે સભાને સંબોધન કરી રહ્યાં છે. જેમાં દાહોદમાં PM મોદીએ
સભામાં જણાવ્યું છે કે આ ધરતી વીરોની ધરતી છે. આદિવાસી ભાઈ-બહેનોએ ઘણા બલિદાન આપ્યા છે.