મોઢેરા અને મહેસાણા જિલ્લો વિશ્વમાં ચમકી ગયો: PM મોદી

2022-11-23 301

PM નરેન્દ્ર મોદીએ મહેસાણામાં સભા સંબોધતા કહ્યું કે થોડા દિવસ પહેલાં તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો હતો. આ પહેલા મોઢેરા આવ્યો હતો. મોઢેરા સુર્યગ્રામનું લોકાર્પણ કર્યુ હતું.

મોઢેરા અને મહેસાણા જિલ્લો વિશ્વમાં ચમકી ગયો. આ માટીએ મને મોટો કર્યો છે. આ માટીએ મને સંસ્કારિત કર્યો છે. અહીંના પાણીએ મને ઘડ્યો છે. અહીંના પરસેવાની સુવાસ, આખો દેશ

ગૌરવ કરે.