ધારાસભ્ય તરીકેનો પગાર ગરીબો માટે વાપરશે: કોંગ્રેસ ઉમેદવાર

2022-11-23 407

ગીર સોમનાથના 91 તાલાલા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર માનસિંહ ડોડિયાએ પોતે ધારાસભ્ય બને તો એકપણ રૂપિયાનો પગાર નહિ લે તેવી જાહેરાત કરી છે. દરેક ગામે ચૂંટણીમાં તેમણે

પોતાની આ જાહેરાતથી મતદારોમાં ખાસુ આકર્ષણ જમાવ્યું છે. જે લોકો સોશ્યલ મીડિયામાં ધારાસભ્યના પગાર અને ભથ્થા અંગે સવાલો પૂછતાં હોય છે તેમને કોંગ્રેસના આ ઉમેદવારના

વિચારે પ્રભાવિત કર્યા છે.

Videos similaires