આસામના CM હિમંતા બિસ્વાએ ગુજરાતની રેલીમાં કરી લવ જેહાદ કાયદાની માંગ

2022-11-23 127

ગુજરાતની ચૂંટણીને હવે માત્ર એક અઠવાડીયુ બાકી છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવા જઈ રહ્યું છે. વોટિંગ પહેલા દરેક પાર્ટી ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી રહી છે. ભાજપ તરફથી પણ દિગ્ગજ નેતાઓની આખી ફોજ મેદાનમાં ઉતારવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારો માટે વોટ માંગવામાં રોકાયેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્માએ સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવ્યો છે.

Videos similaires