કોંગ્રેસ ચૂંટણીને ગંભીરતાથી લેતી નથી: ઠાકુર
2022-11-22
371
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર નડીઆદ બેઠકના ઉમેદવાર પંકજ દેસાઈના પ્રચાર માટે જાહેર સભાને સંબોધન કર્યું હતું. ઠાકુરે તેમના સંબોધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે શાબ્દિક પ્રહાર કર્યા હતા.