આચાર સંહિતા ભંગ ન થતો હોવાનો પ્રાથમિક રીપોર્ટ

2022-11-22 779

મધુ શ્રીવાસ્તવને ગોળી મારવાના મુદ્દે ચૂંટણી પંચે રાહત આપી છે. મધુ શ્રીવાસ્તવે જાહેરમાં નિવેદન આપ્યું હતું કે, "મારા કાર્યકર્તાનો કોઈ કોલર પકડશે તો ઘરમાં ઘુસી ને ગોળી મારીશ" આ નિવેદન પર સુઓમોટો દાખલ થઈ હતી.

Videos similaires