બુધવારે વડોદરામાં PM મોદી કરશે સંબોધન

2022-11-22 68

આવતીકાલે પીએમ મોદી ગુજરાતના વડોદરામાં ચૂંટણી સભાનું આયોજન કરશે. આ સભા નવલખી મેદાનમાં યોજાશે. 24 નવેમ્બરે પાલનપુરમાં સભા સંબોધશે તો 27 અને 28 નવેમ્બેરે પણ ગુજરાત પ્રવાસમાં 6 સભા સંબોધશે. ભાજપે પીએમના પ્રચારને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતીકાલે અમિત શાહ જસદણમાં સભા ગજવશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.