ભાજપના કાર્યકરોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું

2022-11-22 96

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના પ્રચારમાં છે. ત્યારે આજે મહિસાગર જિલ્લાના સંતરામપુર બેઠકના ઉમેદવાર કુબેરબાઈ ડીંડોરના પ્રચારમાં જાહેરસભામાં પહોંચ્યા હતા.

Free Traffic Exchange

Videos similaires