છેલ્લો ઘા રાણાનો: PM મોદીની રાજકોટમાં 28મીએ જાહેરસભા

2022-11-22 1

બે દિવસનો સૌરાષ્ટ્ર-ગુજરાતનો ચૂંટણી પ્રવાસ કરીને ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28મીના રોજ રાજકોટ ખાતે ચૂંટણી પ્રચારની સભા સંબોધવા માટે આવી રહ્યા છે. ગયા મહિને 17મી તારીખના રોજ રાજકોટ ખાતે સભા યોજ્યા બાદ ફરી તેઓ 42 દિવસ બાદ ફરી રાજકોટ સભા સંબોધવા આવી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જનસભા કરશે.