ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે રાહુલ ગાંધી સુરતના મહુવામાં પ્રચાર અર્થે આવ્યા છે. જાહેરસભાને સંબોધન કરતા રાહુલ ગાંધીના મુખ્ય મુદ્દા.