વિરમગામમાં હાર્દિક જ હાર્દિકને મત ન આપવા કરી રહ્યો છે અપિલ

2022-11-21 1,233

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષો તાકાત લગાવી રહ્યા છે. આજે કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં ચૂંટણીસભાઓ યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. દરેક પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ત્યારે વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે અન્ય બે હાર્દિક પટેલે ઉમેદવારી નોંધાવી છે.

Videos similaires