માર્કેટયાર્ડમાં મારા પર ગેરનીતિના આક્ષેપ ખોટાઃ ગોવા દેસાઈ

2022-11-21 1

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. એવામાં બનાસકાંઠાની ચર્ચિત ડીસા બેઠક પર કોંગ્રેસે પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ આપી છે. આ બેઠકના ઉમેદવાર સંજય દેસાઈના પિતા ગોવા દેસાઈએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

Videos similaires