અમરેલીના રાજુલાના ભાજપના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપ ઉમેદવાર હીરા સોલંકીનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. તેમાં ધાક-ધમકી આપનારના ડબ્બા
ડૂલ કરી દઇશ તેમ હીરા સોલંકીએ વીડિયોમાં જણાવ્યું છે. તથઆ માહોલ બગાડવાનો પ્રયાસ કરનારાઓ ચેતી જાય તેવી પણ હીરા સોલંકીએ ધમકી આપી છે. અને ચૂંટણી પછી હું છું અને
એ લોકો છે તેમ હીરા સોલંકીએ જણાવ્યું છે.