રાહુલે સોનિયાને કહ્યુ શું હુ સુંદર છુ ત્યારે મળ્યો ચોંકાવનારો જવાબ

2022-11-21 1

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન યુટ્યુબર સમદીશ ભાટિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણી રમુજી વાતો કહી. જેમાંથી રાહુલ ગાંધીએ પોતાના બાળપણને યાદ કરતા કહ્યું કે, જ્યારે હું નાનો હતો ત્યારે હું મારી માતા સોનિયા ગાંધીને પૂછતો હતો, 'શું હું સુંદર છું? મારી માતાએ મારી સામે જોયું અને કહ્યું ના, તું સાવ સામાન્ય બાળક છે. તેથી જ મારા મનમાં આ વિચાર સ્થાયી થયો છે કે હું સામાન્ય દેખાવું છું.

Videos similaires