અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રીએ પહોંચ્યું

2022-11-21 217

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. જેમાં લઘુત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો છે. તથા મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20થી નીચે છે. તેમજ અમદાવાદમાં લઘુત્તમ

તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે. તથા ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે.