રોડ પર ઓઈલ ફેલાઈ જતાં અકસ્માત સર્જાયો

2022-11-20 2,216

ઘટનાની માહિતી મળ્યા બાદ પુના ફાયર વિભાગ અને મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના કર્મચારીઓ રાહત અને બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે.