પૂર્વ IAS અધિકારી આનંદ મોહન ભારદ્વાજે ભાજપ પક્ષમાં પ્રવેશ કર્યો

2022-11-20 175

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે દરેક રાજકીય પક્ષમાં પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે. તેવામાં આજે કમલમ ખાતે પૂર્વ IAS અધિકારી આનંદ મોહન ભારદ્વાજે ભાજપ પક્ષમાં પ્રવેશ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે ભારદ્વાજે કેસરીયો ધારણ કર્યો હતો.

Videos similaires