વડાપ્રધાને અમરેલીમાં સંબોધન કરતા જણાવ્યું છે કે આપણી ધરા સંતો અને કર્મયોગીની ધરા છે. સ્ટેજ પર બેઠેલા નહીં પણ સામે બેઠેલાએ કમાન સાંભળી લીધી છે. PM દ્વારા ફિર એક
બાર મોદી સરકારના નારા લગાવાયા છે. છેલ્લા 20 વર્ષમાં જીવનમાં બદલાવ આવ્યા છે. કૃષિ વિભાગ અમરેલીમાં રિઝર્વ થઈ ગયો છે. પીપાવાવ પોર્ટનું નામ જૂનું છે પણ જીવતું છે.
પીપાવાવ પોર્ટ જિલ્લાની સકલ બદલવાનું છે. ઉત્તર ભારતનો કોરિડોર પીપાવાવથી જોડાવવાનું છે. ઇતિહાસમાં એક નવું ચેપ્ટર ઉમેરાશે એનો વિશ્વાસ કરજો. પાણીની પરમેશ્વરની જેમ
પૂજા કરો તો પરમેશ્વર પણ પાણી આપે છે.