અમરેલીમાં પીએમ મોદીએ ચૂંટણી સભા સંબોધી

2022-11-20 21

ચૂંટણીને લઈને ગુજરાતમાં પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળી રહ્યો છે. આજે અમરેલીમાં પીએમ મોદીએ સભા સંબોધી એ સમયે અહીંની 5 બેઠકોના ઉમેદવારો સભામાં હાજર રહ્યા હતા. જનસભા સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમરેલી આવું એટલે એવું લાગે કે ઘરે આવ્યો છું. આ સાથે જ પીએમ મોદી 23 તારીખે ફરી ગુજરાતના પ્રવાસે છે. આ સમયે તેઓ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.