મંદિરમાં દર્શન બાદ PM મોદી વેરાવળ જશે
2022-11-20
346
PM મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. આજે PM મોદી સોમનાથ જિલ્લામાં સભા સંબોધશે. તેમાં PM મોદી સોમનાથ મંદિરમાં દર્શન માટે પહોંચી ગયા છે. મંદિરમાં દર્શન
બાદ PM મોદી વેરાવળ જશે. તેમજ વેરાવળ ખાતે PM મોદી ચૂંટણી સભા સંબોધશે.