સુરતમાં AAPની સભા ચાલી રહી હતી ત્યારે બબાલ થઈ

2022-11-20 1,212

સુરતમાં BJP કાર્યાલય ઉપર પથ્થરમારામાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સરથાણા સ્થિત યોગી ચોક પાસે બનાવ બન્યો હતો. પ્રથમ અજય રમેશ શિરોયા સાથે માથાફૂટ થઈ હતી.
AAPની સભા ચાલી રહી હતી ત્યારે બબાલ થઈ હતી. તેમાં બે બાઈક અથડાવાના મુદ્દે બબાલ થઈ હતી.