PM મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં સભા ગજવશે
2022-11-20
338
PM મોદી આજે સોમનાથ મહાદેવના દર્શન કરશે. જેમાં ચાર સભાઓ સંબોધશે. તેમાં PM મોદી સૌરાષ્ટ્રમાં સભા ગજવશે. તેમજ વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં પણ સભાને
સંબોધશે. તથા રાત્રિ રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે.