બાઈક ચાલક યુવક આગની લપેટમાં આવ્યો

2022-11-18 173

સુરતના કામરેજના વાવ-જોખા રોડ પર અકસ્માત થતાં કારને આગ લાગી હતી. આગ લાગતાં જ કાર ચાલક બહાર નિકળી જતાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો પરંતુ બાઈક ચાલક યુવક કારના બોનેટ પર ભટકાતાં આગની લપેટમાં આવી ગયો હતો.