મોરબી બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલનો પ્રચાર

2022-11-18 173

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યાની દરેક બેઠકો પર પ્રચાર-પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતના 25 વર્ષના યુવાને કર્ફ્યુ શબ્દ સાંભળ્યો નથી.