આપણે ત્યાં આજે પણ સરકારી નોકરીને ગર્વથી જોવામાં આવે છે. સમાજમાં સરકારી બાબુની એક અલગ જ છાપ છે. કામની સાથે રૂઆબ લોકોને એટલે જ સરકારી નોકરીનું આટલુ આકર્ષણ રહ્યુ છે.