ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશ પહોંચતા પહેલા રાહુલને મળી જાનથી મારી નાખવાની ધમકી
2022-11-18
207
ભારત જોડો યાત્રાના મધ્યપ્રદેશ પહોંચતા પહેલા ઈન્દોરમાં રાહુલ ગાંધીના નામે ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.