અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો

2022-11-18 1

અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જેમાં વસ્ત્રાલ રીંગ રોડ પાસેની પુષ્પ રેસીડેન્સીમાં તોડફોડ કરાઇ છે. તેમાં 15 અસામાજિક તત્વોએ તલવાર અને

પાઈપ વડે તોડફોડ કરી છે. તથા સોસાયટીમાં પાર્ક કરેલી ગાડી અને ટુ-વ્હિલરને નુકસાન કરવામાં આવ્યું છે.