રાજ્યભરમાં આજથી ભાજપનું શક્તિ પ્રદર્શન

2022-11-18 89

આજે 89 પૈકીની 82 બેઠકો પર પ્રચાર શરૂ કરાશે. એકસાથે 14 કલાકમાં ભાજપના 36 નેતાના રોડ શો યોજાશે. સીએમ, ડેપ્યુટી સીએમ અને કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. આ સિવાય મોરબીમાં આજે 3 રાજ્યના સીએમ પ્રચાર કરશે. તો સાથે જ આવતીકાલના પીએમ મોદીના પ્રવાસને લઈને પણ વલસાડમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો જાણો આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires