મહિલાને બાળક ન હોવાથી બાળકની ચોરી કરી

2022-11-17 234

નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળક ગણતરીના કલાકોમાં જ ચોરી થવાની ચકચારી ઘટનામાં પલસાણાના જોલવાથી આ મહિલાને ઝડપી લઇ નવજાત બાળકને તેની માતાને સોંપવામાં આવ્યું હતું. બે દિવસથી સતત દોડધામ વચ્ચે પોલીસે છપાવેલા પોસ્ટરને આધારે સુરત ગ્રામ્ય પોલીસને બાળક ચોરી કરનાર 25 વર્ષીય યુવતી સંગીતા લલિત સરોજની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

Videos similaires