દેશભરમાંથી ભાજપના નેતાઓ પ્રચારમાં આવશેઃ પાટીલ
2022-11-17
580
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચારમાં વ્યસ્ત થયા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલથી ઝંઝાવાતી પ્રચારના શ્રી ગણેશ કરીશું.