આઠ વર્ષની બાળા સાથે દુષ્કર્મ તેમજ હત્યા કેસનો ચૂકાદો

2022-11-17 448

સાવલી સ્પેશિયલ પોકસો કોર્ટ દ્વારા વાઘોડિયાના ગોરજ ગામે 2019માં આઠ વર્ષની બાળા સાથે દુષ્કર્મ તેમજ હત્યા કરવામાં આવી હતી. જે કેસના આરોપીને સાવલી કોર્ટે ફાંસીની સજા અને એક લાખ 30 હજારનો દંડ ફટકાર્યો છે.

Videos similaires