માઉન્ટ આબુથી આવતા અકસ્માત થયો

2022-11-17 466

રાજસ્થાનથી પરત આવતી વખતે બાઈક ચાલકે કાબુ ગુમાવતા બાઈક પર સવારે ત્રણેય યુવાનો બસ નીચે આવી જતાં ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર થયો હતો કે યુવકોનું શરીર બસ નીચે કચડાય ગયું હતું. રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. ગુજરાત રોડવેઝની બસ હોવાનું જાણવા મળી રહ્યું છે.