સમર્થકોનો વિશ્વાસ જીતવા જાહેરમાં ધમકી આપી

2022-11-17 1,142

વાઘોડિયા બેઠક પર ભાજપે ટિકિટ ના આપતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી કર્યા બાદ મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને કહ્યું હતું કે, કોઈનાથી ડરતા નહીં, આ બાહુબલી હજી જીવે છે. કોઈ તમારો કોલર પણ પકડે ને તો તેના ઘરે જઈને ગોળી ન મારું તો મધુ શ્રીવાસ્તવ નહીં.