ભરૂચ: મહેશ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી

2022-11-17 676

ભરૂચમાં BTPમાં પિતા-પુત્ર વચ્ચે સમાધાન થયુ છે. જેમાં મહેશ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી છે. તેમાં ઝઘડીયા બેઠક પરથી ઉમેદવારી પરત ખેંચી છે. તથા મહેશ વસાવાનું પિતા

છોટુ વસાવાને સમર્થન છે. ત્યારે મહેશ વસાવાએ જણાવ્યું હતુ કે જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો છે.