ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટીમના મુખ્ય કોચ લક્ષ્મણ T20 વર્લ્ડકપ 2022માં નિરાશાને પાછળ છોડીને ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સાથે બે હાથ કરવા તૈયાર છે. આગામી શુક્રવારથી ત્રણ મેચની T20 શ્રેણી સાથે સિરીઝની શરૂઆત થઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાશે. પ્રથમ મેચ પહેલા રાહુલ દ્રવિડની જગ્યાએ ટીમના મુખ્ય કોચની ભૂમિકા નિભાવી રહેલા પૂર્વ ક્રિકેટર VVS લક્ષ્મણે મોટું નિવેદન આપ્યું છે.